રાજકોટઃ મનપાની ઘોર બેદરાકારીના કારણે નાગરિકો દૂષિત પાણીથી પરેશાન,સ્થાનિકોએ શું લગાવ્યા આરોપ?
રાજકોટમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નાગરિકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. અહીંયા વોર્ડ 12 બાદ વોર્ડ નંબર 17ના નાગરિકો દૂષિત પાણીથી પરેશાન થયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.