Rajkot:રેમડેસિવીર ઈન્જેક્શન માટે વહેલી સવારથી જ લાગી લાઈનો,લોકોને શું પડી રહી છે મુશ્કેલી?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં વહેલી સવારથી જ રેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે લાંબી કતારો લાગી ગઈ છે. અહીંની ચૌધરી હાઈસ્કુલમાં આવેલી કુંડલીયા કોલેજના કંટ્રોલ રૂમ બહાર કતાર લાગી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram