Rajkot:વેક્સિન માટે લાઈનમાં ઊભેલા વૃદ્ધોએ સોશિયલ ડિસટન્સીંગમા ધજાગરા કર્યા, શું કહ્યું આરોગ્ય વિભાગના અધિકારીએ?

Continues below advertisement

રાજકોટમાં વેક્સિન માટે સવારથી જ લોકોએ લાંબી કતાર લગાવી દીધી છે. અહીં વૃદ્ધોએ વેક્સિન લેવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી છે.અહીં સોશિયલ ડિસટન્સીંગના ધજાગરા ઉડી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram