રાજકોટઃ જિલ્લાના 11 તાલુકામાં આવતીકાલે યોજાશે ચૂંટણી, કેવી છે તૈયારીઓ?
રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 413 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાશે. જિલ્લામાં 965 મતદાન મથકો પર મતદાન યોજાશે. રાજકોટમાં 67 ગામમાં ચૂંટણી યોજાશે. જ્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.