Rajkot | ફરી કોરોનાની એન્ટ્રી, બે મહિના બાદ નોંધાયો પહેલો કેસ Watch Video
Continues below advertisement
Rajkot | ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. બે મહિના બાદ કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. અક્ષરધામ માર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
Continues below advertisement