રાજકોટઃ આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશ કઈ કઈ બાબતોમાં નથી થયો આઝાદ, શું કહ્યું જનતાએ?

દેશને અંગ્રેજોથી આઝાદી તો મળી ગઈ છે. પરંતુ દેશ હાલ ભ્રષ્ટાચારથી આઝાદ થયો નથી. આ સાથે જ મોંઘવારી, નશાખોરી, વગેરેથી હજુ દેશ આઝાદ થયો નથી. ભારતીય તરીકે આપણે આજે પણ ગુલામ હોઈએ તેવું રાજકોટના સ્થાનિકો કહી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola