Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ
Continues below advertisement
નકલી કચેરીઓ અને અધિકારીઓના કિસ્સા સામે આવ્યા બાદ હવે, રાજકોટના એક ગામમાં નકલી શાળા ઝડપાઈ છે. કુલ 33 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આવ્યા વગર ભણવાની આ શાળાને સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ. રાજકોટમાં માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ. કોઇપણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હતી. જેની જાણ શિક્ષણ વિભાગને થતા ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલને સીલ કરવામાં આવી છે....સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે....જો કે સંચાલકોનું કહેવું છે કે શાળા અને ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા. દુકાનોમાં ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા હતા. જો કે શાળામાં રિઝલ્ટ મામલે ન બોલ્યા સંચાલકો.
Continues below advertisement
Tags :
Rajkot Fake School