રાજકોટ: વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન, મગફળી, કપાસના પાકને નુકસાન

રાજકોટમાં (rajkot) વરસાદ (rain) ખેંચાતા ખેડૂતો (farmer) પરેશાન થયા છે. પડધરીના ફતેપુર ગામમાં ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે. પાકને સિંચાઇનું પાણી ન મળતા પાક સુકાઈ રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યુ હતું. 25 દિવસથી વરસાદ ન વરસતા મગફળી, કપાસના પાકને નુકસાન થઈ રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola