રાજકોટઃ પ્રદુષણના કારણે પાકને નુકસાન થતા કિસાન સંઘે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કર્યો વિરોધ

Continues below advertisement

રાજકોટ(Rajkot )માં જિલ્લા કલેક્ટર કચેરીએ કિસાન સંઘે મેટોડા જીઆઈડીસી(GIDC)ના પ્રદુષણના કારણે ખેતીને નુકસાન થતું હોવાનો આરોપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. કિસાન સંઘે આરોપ લગાવ્યો કે, પ્રદુષણના કારણે ખેતીના પાકમાં દર વર્ષે નુકસાન થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram