રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનનું FB એકાઉન્ટ હેક, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. અતુલ પંડિતના નામે નકલી એકાઉન્ટ બનાવી નાણાની માંગણી કરવામાં આવી છે. આ અંગે અતુલ પંડિતે સાયબર ક્રાઈમને ફરિયાદ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram