રાજકોટ અગ્નિકાંડઃ બે દિવસમાં રિપોર્ટ સોંપવાના દાવા વચ્ચે હજુ સુધી નથી સોંપાયો રિપોર્ટ

Continues below advertisement
રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડને 7 દિવસ પૂર્ણ થઇ ગયા છે. બે દિવસ માં સરકાર ને રિપોર્ટ સોંપવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પરંતુ હજુ સુધી રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. ACS એ.કે.રાકેશ દ્વારા બે થી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram