રાજકોટ: ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નજીકના ગણાતા વ્યક્તિ પર ફાયરિંગ, ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટમાં કોંગ્રેસના આગેવાન અને તેમના ભાઈએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નજીકના ગણાતા હાલના ભાજપના કાર્યકર પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. રામ મોકરિયા ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા.