રાજકોટ:ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મંચ પર થઇ ઉગ્ર ચર્ચા, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
રાજકોટ ભાજપમાં હજુ પણ આંતર કલહ ચાલી રહ્યો છે સ્નેહમિલન કાર્યક્રમમાં વિવાદ જોવા મળ્યો હતો. જેના અખબારી અહેવાલ સામે આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મંચ પર હતા તે વિડિઓ વધુ ચર્ચામાં છે. મંચ પર નેતાઓ વચ્ચે ગરમ ચર્ચા થઇ હોય તેમ દેખાઈ રાહહ્યું હતું.