Rajkot Fruad | સાઉથ આફ્રિકામાં સોનાની ખાણ અપાવવાની લાલચે મિત્રે જ મિત્ર સાથે કર્યો 3 કરોડનો ફ્રોડ
Rajkot Fruad | આફ્રિકામાં રહેતા મિત્રએ રાજકોટ ના સોની વેપારી ને સોનાની ખાણની લાલચ આપી કરી છેતરપિંડી. મિત્રએ મિત્રને જ સાથે કરી છેતરપીંડી. રાજકોટના જયેશ ધકાણ નામના સોની વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી. આફ્રિકામાં સોનાની ખાણ અપાવવાનું કહીને છેતરપિંડી આચરી. મીનાક્ષી સાગર અને તેના પતિ હિતેશ સાગર દ્રારા ત્રણ કરોડની છેતરપિંડી આચરવામાં આવી. વેપારીએ પોલીસમાં કરી અરજી.