Rajkot Game Zone Fire | તારા દીકરાની આંગળી પર દિવાસળી તો મુકી જો...., ભાજપ નેતા પર બરોબરના બગડ્યા

Rajkot Game Zone Fire Case | તારા દીકરાની આંગળી પર દિવાસળી તો મુકી જો...., ભાજપ નેતા પર બરોબરના બગડ્યા અનિરુદ્ધસિંહ. મુખ્યમંત્રીને મળ્યા બાદ અમને મીડિયા સમક્ષ પણ ન જવા ફોન કરી દબાણ લાવવામાં આવ્યું. જામનગરના ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા અમને ફોન કરી કેમ તમે મીડિયા સમક્ષ ગયા તેવી ધમકીઓ મારે છે. ત્રેવડ હોઈ તો મને સીધો ફોન કર રમેશ મૂંગરા.

સેવા દળના પ્રમુખનું નિવેદન. તમે જે જનતાની લડાઈ લડી રહ્યા છો એમાં અમે તમરી સાથે છી.  પહેલી ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીની ન્યાય યાત્રા કાઢીશું. મોરબીથી લઇને અમદાવાદ સુધીની યાત્રા કાઢીશું.. અમદાવાદ થી વડોદરા ત્યાં થી ભરૂચ અને સુરત સુધી યાત્રા યોજીશું. રાહુલ ગાંધી આ ન્યાય યાત્રા માં વગર આમંત્રણ આવશે એવો મને વિશ્વાસ છે.. પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ છે...: 

ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આવશે, તેમ લાલજી દેસાઈએ જણાવ્યું હતું. 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાત આવશે. રાહુલ ગાંધી આવી ન્યાય યાત્રામાં આવશે તેવો વિશ્વાસ છે, તેમ લાલજી દેસાઈએ કહ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola