Rajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે
હરેશ કણઝરીયા
Updated at:
26 Jun 2024 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Game Zone Fire | RMCના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને સસ્પેન્ડેડ ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબાના પોલીસ રિમાન્ડ પૂર્ણ... બન્ને આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યા... RMC દ્વારા આજે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવશે.... આરોપી ઇલેશ ખેર અને બી.જે.ઠેબાએ TRP ગેમઝોનમાં અગાઉ આગ લાગી છતાં ફરજમાં બેદરકારી રાખી NOC છે કે નહીં તે ચેક ન કરી બેદરકારી દાખવી હતી.. નોંધનીય છે કે, ગઈ કાલે 25મી જૂને રાજકોટ આગકાંડના એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે પ્રથમ માસિક પૂણ્ય તિથિ પર રાજકોટ બંધ રહ્યું હતું. અડધા દિવસ માટે બંધનું કોંગ્રેસ દ્વારા એલાન કરાયું હતું. જેને લોકોએ સમર્થન આપ્યું હતું.