Rajkot | ત્રણ ખેતરોમાંથી મોટા પાયે ઝડપાયું ગાંજાનું વાવેતર, જુઓ પોલીસે કેવી રીતે પકડ્યા?

Rajkot | જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. રૂરલ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં ત્રણ ખેતરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola