રાજકોટ:ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી, નદીઓ બંને કાંઠે વહેતી થઈ
Continues below advertisement
રાજકોટમાં પણ શનિવારે ધોધમાર વરસાદ (heavy rains) વરસ્યો. પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પાકને નવું જીવન મળ્યુ છે. નદીઓમાં નવા નીરની ખેડૂતોમાં (farmers) ખુશી આવક થઈ છે. જેના કારણે નદીઓ (river) બંને કાંઠે વહેતી થઈ છે. કોટડા સાંગણીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
Continues below advertisement