રાજકોટઃ ત્રીજી લહેર અંગે આરોગ્ય વિભાગ બન્યું સતર્ક, કેટલા બાળકોની કરાઈ તપાસ?
Continues below advertisement
રાજકોટ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અહીંયા બાળકોના આરોગ્યનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. અહીંયા કુલ 1 લાખ 44 હજાર બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Health Department Children Vigilant Third Wave ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Health Check