Rajkot Heart Attack | રાજકોટમાં 18 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત, બાથરૂમમાં જ અટેક આવતાં મોત
Rajkot Heart Attack | રાજકોટમાં વધુ એક 18 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મિત હિંડોચાને બાથરૂમ માં હાર્ટ એટેક આવ્યો. મોરબી રોડ પર આવેલી સેટેલાઇટ ચોકમાં બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ માં ઘટના બની. મુંબઈ રહી કોલેજમાં યુવાન અભ્યાસ કરતો હતો. બે મહિનાની રજા પડતા યુવાન ચાર દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજું.