Rajkot Heart Attack Case | માત્ર 39 વર્ષના મસાલાના વેપારીનું હાર્ટ અટેક આવતા થયું મોત
Continues below advertisement
Rajkot | મસાલાના 39 વર્ષીય વેપારીનું હાર્ટ અટેકથી મોત થયું છે. પરિવારજનો અને વેપારી જગતમાં પણ શોકનો માહોલ છવાયો છે.
Continues below advertisement