Rajkot Hit And Run: બેફામ દોડતી કારે બે બાઈક સવારને લીધા અડફેટે, જુઓ વીડિયોમાં
Rajkot Hit And Run: બેફામ દોડતી કારે બે બાઈક સવારને લીધા અડફેટે, જુઓ વીડિયોમાં
રાજકોટમાં હીટ એન્ડ રન જેવી સ્થિતિ સર્જાઈ છે... બેફામ દોડતી કારે બે બાઈક સવારને અડફેટે લઈ લઈ લીધા હતા... સમગ્ર ઘટનાની વાત કરીય તો રાજકોટમાં રેલનગર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.. એન્ડેવર કારે 2 હોન્ડા સવારને અડફેટે લીધા હતા.. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ અકસ્માતમાં એક યુવાનની હાલત અતિ ગંભીર છે.. સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..