રાજકોટઃ દુષિત પાણીથી વોર્ડમાં થતી બિમારી અંગે એબીપીના અહેવાલની અસર, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં થોડાક દિવસ પહેલા દુષિત પાણીને લઈને બે વોર્ડમાં બિમારી પર એબીપી અસ્મિતાએ અહેવાલ રજુ કર્યો છે. રાજકોટ મેયર પ્રદીપ દવેએ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.