રાજકોટ:જસદણ-વિંછીયા ગામે ટ્રકે મારી પલ્ટી, CCTV ફૂટેજ આવ્યા સામે
Continues below advertisement
રાજકોટ:જસદણ-વિંછીયા ગામે ટ્રકે મારી પલ્ટી. જેના CCTV ફૂટેજ આવ્યા સામે, ટ્રક ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઇ હતી. સદ્ નસીબે કોઈ જાન હાનિ થઇ ન હતી.
Continues below advertisement