રાજકોટ: ટીપી રોડ કપાતમાં આવતા મોટાભાગના મકાન કપાતમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના અંકુર રોડ વિસ્તારમાં ટીપી રોડ કપાતમાં આવતા મોટાભાગના મકાન કપાતમાં ગયા છે. જેને કારણે લોકોને પોતાના ઘર ગુમાવવાનો આરોપ લાગ્યો છે. આ વિવાદ વકરતા લોકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે. આ વિવાદના કારણે મહિલાઓની તબિયત લથડી છે. વોર્ડ નંબર 12ના 115 મકાન કપાતમાં આવતા વિરોધ પ્રદર્શન થયા છે. પોતાનું મકાન કપાતમાં જવાના કારણે મહિલાઓએ પ્રદર્શનો શરુ કર્યા છે.