રાજકોટ:RK ગૃપ સહિત અનંત ગૃપમાં પણ આવેક વેરા વિભાગના દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટમાં RK ગૃપ સહિત અનંત ગૃપમાં પણ આવેક વેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જાણીતા બિલ્ડર વિક્રમ લાલવાનીના બંગલે અને ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક પછી એક બિલ્ડર ઝપેટમાં આવતા IT વિભાગે કર્મચારીઓની સંખ્યા 200થી વધારીને 300 કરી દીધી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram