રાજકોટના ઉદ્યોગકારો MSME માટે નવી સ્કીમની કરી રહ્યા છે માંગ, જુઓ વીડિયો
બજેટને લઇને રાજકોટ ઉદ્યોગકારોને સરકાર પાસે શું અપેક્ષા છે તેને લઇને એબીપી અસ્મિતાએ ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી. ઉદ્યોગકારો બજેટમાં MSME માટે નવી સ્કીમની સરકાર જાહેરાત કરે તેવી માંગ કરી રહ્યા છે. ફાર્મા સેક્ટરમાં પણ ખાસ રાહત આપવાની માંગ કરી હતી.