રાજકોટઃ લોખંડ ચોરીના કૌભાંડનો થયો પર્દાફાશ, કેવી રીતે આચરાય છે ચોરી?
Continues below advertisement
રાજકોટમાં ચાલતા લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વજનકાંટામાં પ્રવેશી લોખંડ ચોરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. જેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. છેલ્લા થોડાક દિવસોથી આ ટોળકી સક્રિય થઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Scam Bust ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Iron Theft