Rajkot: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ મતદાન કર્યું, જુઓ વીડિયો
રાજકોટમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ મતદાન કર્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળાએ રાજકોટમાં હરિહર હોલમાં મતદાન કર્યું હતું. વજુભાઇ વાળા રાજકોટ મનપામાં અનેક હોદ્દાઓ સંભાળી ચુક્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ કહ્યું કે, યુવાઓને ટિકિટ આપી તે સારુ કર્યું છે.
Tags :
Rajkot: Karnataka Governor Vajubhai Wala Vote Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021