Rajkot Khanderi Stadium | રાજકોટમાં કમોસમી વરસાદથી ખંઢેરી સ્ટેડિયમને દોઢથી 2 કરોડનું નુકસાન
Rajkot Khandheri Stadium | જકોટ વાવાઝોડા ને કારણે ખંઢેરી ખાતે આવેલ SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકશાન સ્ટેડિયમ માં મીડિયા બોક્સ ના કાચ,બેનર,રૂફ સહીત મોટા પ્રમાણ માં નુકશાન. વાવાઝોડા ને કારણે સ્ટેડિયમ માં ચાલી રહેલ વિજય હઝારે ટ્રોફી ની મેચ કરવી પડી રદ. વાવાઝોડા ને પગલે સ્ટેડિયમ માં અંદાજિત દોઢ થી બે કરોડ નું નુકશાન.
Tags :
Rajkot Rain Gujarat Weather Today Weather Gujarat IMD Gujarat Unseosonal Rain Rajkot Khanderi Stadium