રાજકોટઃ કાગવડથી ખોડલધામ પદયાત્રાનું કરાયું આયોજન, મોટી સંખ્યામાં જોડાયા ભક્તો
Continues below advertisement
રાજકોટમાં કાગવડ ખાતેથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં નરેશ પટેલની અધ્યક્ષતામાં પદયાત્રાનો પ્રારંભ કરાવાયો છે. પદયાત્રા બાદ ખોડલધામ ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.
Continues below advertisement