Rajkot:કોરોના સંક્રમણ વધતા મનપાના અધિકારીઓની રજા કરાઈ રદ્દ,જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકાના કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.મનપાના અધિકારીઓ,કર્મચારીઓની રજા રદ્દ કરવાનો RMC કમિશ્વરે આદેશ આપ્યો છે.