Rajkot Leopard CCTV | હવે રાજકોટની કાલાવાડ રોડ પરની હોટલ પાસે દેખાયો દીપડો, લોકોમાં ફફડાટ
Rajkot Leopard CCTV | રાજકોટના કાલાવડ રોડ પર દીપડાના વધુ એક સીસીટીવી સામે આવ્યા. આર પી જે હોટલ પાસેના સીસીટીવી આવ્યા સામે. હોટલ પાસે બેંક પાસેના સીસીટીવી સામે આવ્યા. અહીં ફૂડની દુકાન આવેલી છે જેનું બોર્ડ સ્પષ્ટ દેખાય છે.