રાજકોટઃ ઉત્કર્ષ TMTના GST કેસમાં ફરાર નીરજ આર્ય માટે ઈસ્યુ કરાઈ લુકઆઉટ નોટિસ
રાજકોટના ઉત્કર્ષ TMTને ત્યાં જીએસટીએ દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીના મુખ્ય અધિકારી નીરજ જયદેવ આર્યની નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી. તે વિદેશ ફરાર ન થઈ જાય તે માટે લુકઆઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.