Rajkot | લિવઈનમાં રહેતી પ્રેમિકાનું ઓશિકા વડે મોઢું દબાવી પ્રેમીએ કરી હત્યા, કારણ જાણી ચોંકી જવાશે
Rajkot Crime | મહિલા પ્રેમી સાથે લીવઈનમાં રહેતી હતી. એવામાં વાસણ ઉટકવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતા પ્રેમીએ ઓશિકા વડે મોઢું દબાવીને પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી સંજય ગોસાઈની શોધખોળ શરૂ કરી છે.