રાજકોટઃ માર્કેટયાર્ડની ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદી કરાઈ જાહેર, ક્યારે યોજાશે ચૂંટણી?

Continues below advertisement
રાજકોટ માર્કેટ યાર્ડ(Rajkot Market Yard)ની ચૂંટણી(election)ની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ઓક્ટોબરમાં રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ સમરસ કરવાની પણ પહેલ કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram