રાજકોટમાં ગેરકાયદે દબાણો પર મનપાએ ફેરવ્યું બુલડોઝર, જુઓ વીડિયો
રાજકોટમાં આજે ડીમોલેશન હાથ ધરાયું હતું ડિમોલિશનમાં 70 જેટલા બાંધકામો પાડવામાં આવ્યા હતા ત્યારે બાંધકામના માલિકોમાં આક્રોશ ફેલાયો હતો આક્રોશ સાથે લોકોનું ટોળું રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યું હતું ક્રોધે ભરાયેલા લોકોએ મહાનગરપાલિકા બહાર મેઇન રોડ પર હોબાળો મચાવ્યો હત.