રાજકોટ મહાનગર પાલિકાનુ આજથી વન ડે વન વોર્ડ દબાણ હટાવવાનું શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટ મહાનગર પાલિકાએ આજથી વન ડે વન વોર્ડ દબાણ હટાવવાનું શરુ કર્યું છે. રૈયા રોડ પર આ દબાણ હટાવવાની કામગીરી શરુ કરાઈ છે. અધિકારીઓ, કમિશ્નર આ કામગીરી જોવ માટે પહોંચ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola