કોરોના રિપોર્ટ અંગે રાજકોટ મનપાની ઘોર બેદરકારી આવી સામે,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં કોરોના રિપોર્ટ અંગે મનપાએ એક જ દર્દીના બે અલગ અલગ રિપોર્ટ આપ્યા છે.સવારે ધનવંતરી રથમાં દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો ત્યારબાદ રૈયા ચોક ટેસ્ટિંગ બુથ પર દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
Continues below advertisement