રાજકોટઃ મનપાને સૌની યોજનાનું 80 કરોડ રૂપિયાનું અપાયું બિલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation)ને સૌની યોજનાનું રૂપિયા 80 કરોડનું બિલ આપવામાં આવ્યું છે. ચાર વર્ષના પાણીનું 70 કરોડનું બિલ અને દસ કરોડના વ્યાજ સહિત કુલ 80 કરોડનું બિલ અપાયું છે.