રાજકોટઃ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર એક્શનમાં, ટીમો બનાવી ચેકિંગ શરૂ

રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. શિક્ષણ વિભાગે સવારથી જ શાળામાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અલગ અલગ છ ટીમો બનાવી શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola