રાજકોટઃ સંક્રમણ વધ્યુ હોવા છતા જનતામાં જોવા મળી બેદરકારી, જુઓ એસટી ડેપોના દ્રશ્યો
રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે પણ જનતા ભારે બેદરકાર જોવા મળી રહી છે. અહીંયા એસટી ડેપો પર માસ્ક અને સોશિયલ ડિસટન્સિંગ વગર લોકો જોવા મળી રહ્યા છે. લોકો કોરોનાથી અજાણ હોય તેમ માસ્ક વિના જ ફરવા લાગ્યા છે.