Rajkot News | રાજકોટમાં વૃદ્ધ પર યુવક-યુવતીએ જમાવ્યો રોફ, વીડિયો થયો વાયરલ
Rajkot News | રાજકોટના યાજ્ઞિક રોડ પર યુવક યુવતીનો રોફ જમાવતો વિડીયો વાયરલ. પુજારા ટેલિકોમ પાસે આવેલ બ્લેક મહેન્દ્રા કાર ચાલક અને યુવતીએ મોટી ઉંમરના વ્યક્તિ સાથે વાહન ચલાવવા બાબતે કરી માથાકૂટ. સિનીયર સિટીજન સાથે યુવતી-યુવકે બેફામ ગાળો બોલી. મારવાની ધમકી આપી, પોલીસ કઈ નહી કરી લે ની બફાટ કરી. બનાવ બનતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા..