Rajkot News | અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રકમાં ફાટી નીકળી આગ, જુઓ અહેવાલ
Rajkot News | રાજકોટ અમદાવાદ હાઇવે પર ઘટના બની. બામણબોર ટોલ નાકા પાસે ટ્રકમાં લાગી આગ. ટ્રકમાં આગ લાગતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા. આગ લાગતાં ટ્રક ચાલકને આબાદ બચાવ થયો. આગ લાગવાનું કારણ અકબંધ.