Rajkot News | રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, મોહિની સરબતના લીધી નમૂના
Rajkot News | રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે આવેલ મોહિની સરબતમાં ચેકિંગ. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સરબતની બોટલો અને ચીકીઓના લીધા નમૂના. વિવિધ ફ્લેવરના સરબત બોટલો મળી આવ્યા એકસ્પાયર ડેમના. 458 બોટલ સરબતની બોટલમાં એકસપાયરી થયેલા માલુમ પડેલ. કુલ 343 લિટર સરબતનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો. તારીખ લખેલ લેબલ સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું આવ્યું સામે. સરબત અને વિવિધ ચીકીઓના નમૂના લઇ લેબમાં મોકલવામાં આવ્યા.