Rajkot News | રાજકોટમાં દાબેલા ચણાની ફેક્ટરીમાં આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય જથ્થો ઝડપાયો

Continues below advertisement

Rajkot News | રાજકોટ વાસીઓ માટે સૌથી મોટું પ્રશ્નો બની ગયો છે કે શું ખાવું અને શું ન ખાવું? આજે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ બાયપાસ પાસે દાબેલા ચણાની ફેક્ટરીમાં દરોડા કરવામાં આવ્યા હતા. ચણામાં શંખ જીરૂનો ઉપયોગ કરતા હતા. આરોગ્ય માટે ખૂબ જ ઘાતક કહી શકાય સાડા પાંચ હજાર કિલો ચણા નો જથ્થો પકડાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram