Rajkot News | રાજકોટમાં રોગચાળો વકર્યો, બાળક-વૃદ્ધો બન્યા સૂકી ઉધરસનો ભોગ
Continues below advertisement
Rajkot News | રાજકોટ શહેરી વિસ્તારમાં સુકી ઉધરસમાં સતત વધારો થયો. મિશ્ર ઋતુના કારણે સૂકી ઉધરસ ના કેસમાં વધારો થયો. બાળકો અને સિનિયર સિટીજનોમાં આ વર્ષે સુકી ઉધરસના કેસ વધ્યા. સ્કૂલે જતા વિદ્યાર્થીઓમાં સૂકી ઉધરસ સૌથી વધુ.
મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ એ કહ્યું શહેરમાં પ્રદૂષણ ના કારણે પણ સૂકી ઉધરસ વધી. શિયાળામાં સામાન્ય રીતે લોકો હેલ્ધી રહેતા હોય છે પરંતુ આ વર્ષે રોગ શાળામાં સતત વધારો થયો. રાજકોટ સિવિલ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલ અને મનપા આરોગ્ય કેન્દ્રમાં ઉધરસના કેસ સૌથી વધુ.
Continues below advertisement