Rajkot News | ધોરાજીમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે બબાલ, ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા
Rajkot News | ધોરાજી મા કૌટુંબિક ભાઈઓ વચ્ચે ભેજામારી. ધોરાજી મા ખેતર મા કોઈ બાબતે ભેજામારી થતા કાકાબાપા ના ભાઈ ઓ બાખડી પડ્યા. ધોરાજી મા રહેતા અરવિંદભાઈ ઠુંમ્મર ઉ 48 વર્ષીય ખેડૂત ને તેમના કાકાબાપા નો કૌટુંબિક ભાઈ એ માર્યા છરી ના ઘા. ધોરાજી જામકંડોરણા રોડ ઉપર આવેલ ખેતર મા કૌટોબિક ભાઈ વચ્ચે કોઈ બાબતે મગજમારી થતા માર્યા છરીના ઘા. ખેતર માંથી માટી લેતા મગજમારી થયાનું અરવિંદભાઈનું રટણ. અરવિંદભાઈ ઠુંમ્મરને છરીના ઘા મારતા ઈજાગ્રસ્ત થતા 108 મારફત ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા ત્યાંથી વધુ સારવાર અર્થ જૂનાગઢ રીફર કરાયા.