Rajkot | જનાના હોસ્પિટલના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની એક ભૂલને કારણે ન અપાયું NOC

Continues below advertisement

Rajkot | નવી નિર્માણ પામી રહેલી હોસ્પિટલના બાંધકામમાં મોટી ભૂલ સામે આવી છે. જનાના હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram