રાજકોટ: સમરસ હોસ્ટેલમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓનો હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Dec 2021 09:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓનો હોબાળો. યાદીમાં નામ હોવા છતાં પ્રવેશ કેમ નથી અપાયો. તે મામલે માંગ ઉઠી હતી. વિદ્યાર્થીઓના વિરોધમાં NSUI પણ જોડાયું હતું. કોઈ મોટી બબાલ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.